શબ્દોનું તોરણ

Posts tagged ‘પ્રેમપત્ર’

આરસનું આસન

‘પ્રકાશ છે કે ‘

‘અરે આવ આવ કિશોર બેસ ‘ પ્રકાશે પોતાના મિત્ર કિશોર ને આવકાર આપ્યો , ‘યોગ્ય સમયે જ તું આવ્યો  ચા બની રહી છે ‘

‘ચાલશે -પણ પહેલા તું એ કહે કે બે દિવસ નું કહી ને તમે પાંચ દિવસ ક્યાં ફરી આવ્યા ?’

‘અરે યાર તું તો બહુ ઉતાવળો ,લે આ ચા આવી પહેલા ચા પી પછી વાત થશે ‘ (વધુ…)

Advertisements

ટૅગ સમૂહ