શબ્દોનું તોરણ

મારા વિશે.

નમસ્કાર મિત્રો,

મારું નામ ‘યાયાવર’ કલાર છે, મૂળ જુનાગઢનો, હાલ રાજકોટ રહું છું, મારું સાચું નામ મનસુખ કલાર છે, મિત્રવર્તુળમાં મનોજ તરીકે જાણીતો છું. યાયાવર કલાર એ મારું ઉપનામ છે.

ઉપનામ માત્ર કવિઓ જ રાખી શકે એવો કોઈ નિયમ ન હોવાથી મેં પણ મારું ઉપનામ રાખેલ છે. યાયાવર એ પક્ષીઓની એક જાત છે. અમુક ઋતુમાં તેઓ એક પ્રદેશથી બીજા પ્રદેશમાં પ્રવાસ કરે છે, અને સમય થતા પોતાના મૂળ પ્રદેશમાં પાછા જતા રહે  છે.

આપણે માનવોનું પણ આવું જ છે ને !  જન્મ લઈને આપણે આ દુનિયામાં આવીએ છીએ, પોતાના કર્મો કરીએ છીએ અને સમય થતા પાછા ચાલ્યા જઈએ છીએ. આ જ કારણથી ‘યાયાવર’ નામ મને બહુ ગમે છે.

M. A. LLB. સુધીનો અભ્યાસ કર્યો છે. હાલ પોતાનો વ્યવસાય ચલાવી રહ્યો છું.

આપ મારો સંપર્ક   manjnd@gmail.com,   manjnd@yahoo.com  પર કરી શકો છો.

મારો વોટ્સએપ નંબર  94274 11600 છે.

 

Advertisements

Comments on: "મારા વિશે." (9)

 1. મનસુખભાઈ આપનું બ્લોગ જગતમાં સ્વાગત છે .
  મનસુખભાઈ આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
  મનસુખભાઈ આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat
  https://groups.google.com/forum/?fromgroups#!forum/netjagat

 2. ગુજરાતી બ્લોગ-જગતમાં તમારુ સ્વાગત છે…

 3. સ્વાગતમ્ મનસુખભાઈ.

 4. ગુજરાતી બ્લૉગ વિશ્વમાં હાર્દિક સ્વાગત….!

  આપના આ બ્લૉગને ગુજરાતી બ્લૉગ વિશ્વ નામના બ્લૉગ એગ્રિગેટરમાં ઉમેરી લીધો છે.

 5. સાહિત્ય ઉપવનના પુષ્પો બની સુગંધ પ્રસરાવીએ…અભિનંદન

  રમેશ પટેલ(આકાશદીપ)

 6. ગુજરાતી બ્લોગ આંગણે , આપનું ” શબ્દોનું તોરણ ” મજાનું છે .

 7. અનાયાસે આજ પ્રથમ વાર જ આપના બ્લોગની મુલાકાત લીધી. સરસ બ્લોગ છે. બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત ! લગે રહો, અને ગુજરાતી બ્લોગ જગતને સમૃધ્ધ કરતા રહો તેવી શુભેચ્છાઓ ! આપ જૂનાગઢના છો તે જાણી વિશેષ આનંદ. હું પણ જુનાગઢ મારી નોકરી સબબ પાંચે ક વર્ષ રહ્યો છું. આજે પણ જૂનાગઢ્ના સંસ્મરણો યાદ આવે છે. ખેર ! મળતા રહીશું. આપ પણ અનૂકુળતાએ મારા બ્લોગની મુલાકાત લેતા રહેશો અને સાથે પ્રતિભાવ પણ જણાવશો !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

ટૅગ સમૂહ

%d bloggers like this: