શબ્દોનું તોરણ

ખેંગાર વાવ

ગયા રવિવારે મેં અને મારા મિત્ર હોઝેફા દારૂવાલાએ ખેંગાર વાવની મુલાકાત લીધી. આ વાવ રા’ખેંગાર વાવ અને ખેંગાર વાવ તરીકે ઓળખાય છે. પુરાતત્વ વિભાગ દ્રારા રક્ષિત અને બાગાયત વિભાગ હસ્તક આવેલી આ વાવથી જુનાગઢના મોટાભાગના નાગરિકો પણ અજાણ છે, આ વાવ જુનાગઢથી પાંચેક કિલોમીટર દુર વંથલી પાસે ,જુનાગઢ વેરાવળ રોડ પર આવેલી છે. આ વાવ અડાલજની વાવની નાની આવૃત્તિ જેવી લાગે.છતાં અડાલજની વાવ જેવું સૌંદર્ય, શિલ્પકળા  કે બાંધકામ આ વાવમાં દેખાતું નથી. છતાં લગભગ ૬૫ ફૂટ ઊંડી આ વાવ એક વાર જોવી ગમે એવી છે જેઓને ઐતિહાસિક સ્થળો જોવા ગમે છે તેઓને આ વાવ જોવી ગમશે. ભલા માણસ ! સોમનાથ જતા હોવ ત્યારે એક નજર નાખતા જજો ! હાલ પુરતા ખેંગાર વાવના ફોટા જુઓ…..

Advertisements

Comments on: "ખેંગાર વાવ" (3)

  1. PLEASE VISIT AGAIN THIS SITE BECAUSE YOU MAY GET MORE PHOTOS IN THIS DRY SEASON.

  2. […] આ વાવ રા’ખેંગાર વાવ તરીકે ઓળખાય છે. આ વાવ જુનાગઢ ના રાજા રા’ખેંગાર એ બંધાવેલ છે. પુરાતત્વ વિભાગ દ્રારા રક્ષિત અને બાગાયત વિભાગ હસ્તક આવેલી આ વાવથી જુનાગઢના મોટાભાગના નાગરિકો અજાણ છે, આ વાવ જુનાગઢથી પાંચેક કિલોમીટર દુર વંથલી પાસે ,જુનાગઢ વેરાવળ રોડ પર આવેલી છે. આ વાવ અડાલજની વાવની નાની આવૃત્તિ જેવી લગભગ ૬૫ ફૂટ ઊંડી આ વાવ એક વાર જોવી ગમે એવી છે જેઓને ઐતિહાસિક સ્થળો જોવા ગમે છે તેઓને આ વાવ જોવી ગમશે. સોમનાથ જતા હોવ ત્યારે એક નજર નાખતા જજો ! -29kalar.wordpress.com […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

ટૅગ સમૂહ

%d bloggers like this: